Message


Shri Vijay Rupani Shri Vijay Rupani Chief Minister, Gujarat State

                   Constant and consistent efforts are the essence of successful development. When such development encompasses even the people at the fringe of the society, it becomes inclusive in real sense. Gujarat is a state where industries have played an important and vital role in the development and growth of the state as well as the human values.

                 I am much pleased to learn about the publication of 15th Vibrant Gujarat Edition of Gujarat Industrial Directory. The Publication shall be extremely useful for all the participants from within the nation and abroad. I, hereby, extend my heartiest best wishes to the publisher for the success of the Directory.

                                             

Shri Vijay Rupani
નીતિન પટેલ નીતિન પટેલ નાયબ મુખ્ય મંત્રી, ગુજરાત રાજ્ય

      ડી. પી. ઇન્ફોનેટ, રાજકોટ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત  ઇન્ડસ્ટ્રીયલ ડિરેક્ટરીની ૧૫મી આવૃત્તિ પ્રસિદ્ધ થનાર છે. તે જાણી આનંદ થાય છે.

      ૨૦૨૦ માં રાજકોટ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં સરક્યુલેટ થનાર આ ડિરેક્ટરી મેઇક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ આગળ વધારવામાં મદદરૂપ થાય તેવી શુભકામના સહ ડિરેક્ટરીની સફળતા માટે શુભેચ્છા પાઠવું છું.


 

નીતિન પટેલ
બલવંતસિંહ સી. રાજપૂત બલવંતસિંહ સી. રાજપૂત ચેરમેન - ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ

         રાજ્યના ઉદ્યોગ, ઉત્પાદન અને ઉદ્યોગકારોની માહિતી હાથવગી રહે તથા આવી માહિતીના સાંકળરૂપી પ્રયાસથી ઉદ્યોગજગતનો ચિતાર એક જ મંચ ઉપર મળી રહે એવા શુભઆશયથી મેં. ડી.પી.ઈન્ફોનેટ દ્વારા ડીરેક્ટરી તૈયાર કરવાની બાબત જાણી આનંદની લાગણી અનુભવું છું અને તે સાથે શુભેચ્છા પણ પાઠવું છું.

         ભારતના યશસ્વી  વડાપ્રધાન માન.નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની ભારત સરકાર દેશમાં ઔદ્યોગિક, આર્થિક, માળખાગત અને સામાજીક ક્ષેત્રે તિહાસિક સુધારા હાથ ધરી દેશનેવિકાસના ઉચ્ચ શિખરો સર કરાવવા કટિબંધ છે, જેના પરિણામે લોકમતની બહુમતી ફરી આ સરકારની મળી છે. નીતિ આયોગ, જી.એસ.ટી., જેવી મહત્વની સંસ્થાઓ તથા મેક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, ડીજીટલ ઇન્ડીયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી અગત્યની યોજનાઓથી ઉદ્યોગ ક્ષેત્રે નવો ઉર્જા ઉદભવી છે. જેના કારણે વિકાસશીલ માંથી વિકસીત થવાની દિશામાં દેશ વધુ વેગે ગતિથી વધી રહ્યો  છે. માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકાર ઈઝ ઓફ ડુઈંગ,  ઔદ્યોગિક નીતિ અને ઉદ્યોગો અર્થે અન્ય સાનુકુળ યોજનાઓથી તેને સાનુકુળ વાતાવરણ સર્જવા અને તેના વિકાસની યોજનાઓને સાંગોપાંગ ધરાતલ પર ઉતારવા સતત પ્રયાસરત છે.

         દેશના વિકાસના આવા અતિ મહત્વના સમયે આપના દ્વારા પકાશિત થનાર માહિતીસભર પુસ્તિકા હયાત ઉદ્યોગો, તેઓનો ઉત્પાદન, જરૂરિયાત, વેચાણ જેવી જરૂરી વિગતોની આપ-લે કરવા, નવા ઉત્સુક ઉદ્યોગકારો સર્જવા ઓછાં સમયમાં અસરકારક પ્રગતિ સાધવામાં એક સીમાચિન્હ રૂપ પગલું સાબિત થશે તેવી લાગણી છે. ઉદ્યોગકારો વચ્ચે જોડાણરૂપે સેતુસમાન બનનાર આપની આ પ્રકાશિત થનાર પુસ્તિકા તેની ૧૫મી આવૃતિમાં નવા વિચારો, વિગતો અને વિવિધતા સાથે પ્રકાશિત થાય તેવી અભિલાષા સહ આ કાર્યમાં ભાગીદારરૂપ બનનાર તમામને અભિનંદન પાઠવું છું. તેમજ આપના કાર્યથી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનો તેવી આશા રાખું છું.     

 

બલવંતસિંહ સી. રાજપૂત
Mamta Verma Mamta Verma Industries Commissioner Govt. of Gujarat

        I am happy to know that D. P. Infonet is publishing 14th Edition of Vibrant Gujarat Edition of Gujarat Industrial directory.

Directory will create common platform for international buyers & sellers, vendors & companies, employers & employees, which is very essential in current business environment.
 
        I am sure all the industries of Gujarat will take maximum advantage of this Directory.
 
        I convey my good wishes to D.P. Infonet for this step.

 

 

Mamta Verma
Vinod Patel Vinod Patel Chairman And Managing Director, Almonard Pvt. Ltd.


      We Congratulate Mr. Parag Tejura And D. P. Infonet For Coming Up With Such Wonderful And Informative Vibrant Gujarat Industrial Directory Issues Every Year.

      'ALMONARD' A Reputed Brand From Last 50years Is One Of The Leading Manufacturer & Suppliers Of Industrial / Domestic Fans & Air Pollution Control Equipments / Systems Having Factory In Gujarat And Tamil Nadu.

        'ALMONARD' Has Been Associated With This Directory From Over A Decade And We Have No Hesitation In Accepting That We  Been Immensely Benefited With This Directory In Terms Of Product Awareness As Well As Sales Growth.

          Gujarat State Is A Vibrant And Industrial Friendly State And This Vibrant Gujarat Industrial Directory Has Worked As A Catalyst For The Gujarat Industries Because Over A Period Of Time It Has Managed To Reach To Every Industrial Buyer Which In Turn Has Generated Huge Potential Related To Sourcing For Upcoming Industries And Entrepreneurs.

            We At Almonard Wish All The Best & Success To Mr. Parag Tejura And Team Of D. P. Infonet.

 

 

Vinod Patel
H. N. Makwana H. N. Makwana Chairman And Managing Director, Taikisha Engineering India Pvt.

        We are happy to appreciate & acknowledge very good activity of releasing Gujarat Industrial Directory as we find it very useful & effective for development of the industry in Gujarat.
 
        The information is well classified & clear to use as & when require for effective operation.

H. N. Makwana
Bhogibhai Patel Bhogibhai Patel Chairman and Managing Director, Siddhi Agro Chemicals

I am very proud and happy to publish vibrant directory and also I am proud to be a part of this effort by giving our reference in the directory.

Siddhi Agro Chemicals engaged in the business of manufacturing and marketing of Agro Fertilizers and I hope, by taking part of this directory will help further development in our business as well as others.

We, Siddhi Agro Chemicals wish all the success of this good effort.

Bhogibhai Patel